Close old Policy and Buy New :: જુની પોલીસી બંધ કરો અને નવી લો. ફાયદો કે નુક્સાન

Опубликовано: 16 Сентябрь 2026
на канале: Mitesh Pathak - Majja Ni Life
120
7

નમસ્કાર...

ઘણી વખત એવી સલાહ મળે કે જુની પોલીસી બંધ કરીને નવી લઈ લો. બહુ ફાયદો થશે. ખરેખર આ ફાયદાનો સોદો છે? તમારી નજર સમક્ષ તમારૂં નુક્સાન થઈ શકે છે.

કેવી રીતે? તો આ વિડીયો જોવા વિનંતી.

આપના અવિરત સાથ અને સહકાર બદલ આભાર.

જય હિંદ