What plan Should be Better - ક્યો વીમા પ્લાન લેવાય?

Опубликовано: 06 Сентябрь 2026
на канале: Mitesh Pathak - Majja Ni Life
106
6

નમસ્કાર...

આપના પ્રતિસાદ બદલ ખુબ ખુબ આભાર. ઘણા એવા પ્રશ્નો આવ્યા કે ક્યો પ્લાન લેવાય? શા માટે એ લેવાય?

પ્લાનની જરૂરીયાત કોઇએ લીધો એટલે લેવાય?

તો આવા તમામ પ્રશ્નોને અહીં સંબોધવા પ્રયત્ન કર્યો છે. આશા છે આપને આ મદદરૂપ થશે.

આપનો આભાર

જય હિંદ