હરે રામ હરે રામ રામ રામ હરે હરે
હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે
રાધા-માધવ મંદિરમાં દર્શન કરવા ગયા અને રથયાત્રા પ્રારંભ દર્શનનો પણ લાભ મળ્યો. પ્રભુ સાન્નિધ્યમાં જ ઇચ્છા થઈ કે આ દર્શનને સહુ સુધી પહોંચાડીએ. એટલે પ્રસ્તુત છે.
હરે રામ હરે કૃષ્ણ.
ઇશ્વરના આશિર્વાદ આપ સહુને અવિરત મળતા રહે. સહુનું કલ્યાણ થાય.
આભાર