Why Agent in Insurance Important - વીમામાં એજન્ટની અનિવાર્યતા શા માટે છે

Опубликовано: 16 Июль 2026
на канале: Mitesh Pathak - Majja Ni Life
112
7

નમસ્કાર...

ઘણાં એવી ફરીયાદ કરે છે કે વીમા એજન્ટ છેતરપીંડી કરે છે, ખરેખર એવું હોય છે? વીમા એજન્ટ કોના હિતમાં કામ કરે છે?

વીમા એજન્ટ શા માટે અનિવાર્ય ગણાય છે? એની નિષ્ણાત એવમ અનુભવી સલાહ, પ્રોફેશનલ સર્વિસ અને માર્ગદર્શન - આ ત્રણનો કોઇ તોડ નથી.

વીમા એજન્ટના મહત્વ વિશે થોડી વિગતવાર વાત.

આશા છે આપને આ ઉપયોગી થશે.

આભાર ‪@KeyurLalanishow‬ અને વૈદિકભાઇ પટેલ.

આભાર

જય હિંદ