"સાંભળ સજની" લખેલુ સુંદર ભજન | New Gujarati Bhajan | Nava Bhajan | Gujrati Kirtan

Опубликовано: 30 Сентябрь 2026
на канале: Bhakti Saurashtra - Amarba
646
like

અમરબાના સ્વર​ "સાંભળ સજની" પંક્તિઓ સાથે | New Gujarati Bhajan | Nava Bhajan | Gujrati Kirtan | Prachin Gujarati Bhajan with subtitles and lyrics

મેળ​વો ભગ​વદગીતા 40% રાહતદરે: https://amzn.to/4fDiosA

Lyrics (ગીતો / પંક્તિઓ) :-

સાંભળ સજની સતગુરુ ઘરે આવ્યા રે.
અગમ ઘરની વસ્તુ મોંઘી મોંઘી લાવ્યા રે.
સુરતા રાણીના બગીચા લેવાય રે.
પેલુ પેલુ મંગળીયુ વરતાય રે.
પેલે મંગળ સંતોની સાક્ષી પુરાય રે.
પેલે મંગળ કાયાના દાન દેવાય રે.
ગુરુ ચરણે કર્યો કરમ મટી જાય રે.
બીજુ બીજુ મંગળીયુ વરતાય રે.
બીજે મંગળ ભ્રમણાઓ દુર થાય રે.
તેથી તારૂ દિલ પ​વિત્ર થાય રે.
ગુરુ ચરણે ન​વો જન્મ કેવાય રે.
ત્રીજુ ત્રીજુ મંગળીયુ વરતાય રે.
ત્રીજે મંગળ ત્રીકુટી તાળા ખોલાય રે.
નામ વિના ઠાલો મળે ન​ઈ કોઈ ઠામ રે.
ગુરુ ચરણે આતમ રામ ઓળખાય રે.
ચોથુ ચોથુ મંગળીયુ વરતાય રે.
ચોથે મંગળ બોલનારો ઓળખાય રે.
હરે એવો બોલે છે બાવન બાર રે.
ગુરુ ચરણે આવે ગમન મટી જાય રે.
સતગુરુની સાક્ષીએ મંગળ પુરા થાય રે.
તેથી મારા હૈયા ઘણા હરખાય રે.

Video Tags :-

gujarati bhajan,nava bhajan,nava bhajan batao,nava bhajan nava bhajan,nava bhajan gujarati ma,gujarati bhajan kirtan,bhakti saurashtra,new gujarati bhajan,gujrati bhajan,gujrati kirtan,ગુજરાતી ભજન નવા,desi gujarati bhajan,satguruna bhajan with lyrics/verses

© Copyright 2024 Bhakti Saurashtra
Contact us to reuse our lyrics or copy our content.